Shraadh and Pitru Karya hold an important place in the Vedic tradition as sacred observances performed in remembrance and honour of one’s ancestors. These rituals express gratitude towards the Pitru and are performed with prayers for the peace, well-being, and harmony of the family. 

Graha Shanti, Navagraha Pooja, and related Vedic rituals are performed to seek planetary harmony, overcome obstacles, and restore peace and auspiciousness in life. Each ceremony is conducted according to traditional Vedic procedures, with appropriate Muhurat, Sankalpa, and Vedic mantras.

શ્રાદ્ધ, પિતૃ કાર્ય અને ગ્રહ શાંતિ

પિતૃઓના સ્મરણ, શ્રદ્ધા અને સન્માન માટે શ્રાદ્ધ તથા પિતૃ કાર્ય વૈદિક અને ધાર્મિક પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. આ વિધિઓ દ્વારા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને પરિવારના સુખ, શાંતિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. 

ગ્રહોની અનુકૂળતા, જીવનમાં આવતી અડચણો અને અશાંતિના નિવારણ માટે શાસ્ત્રોક્ત ગ્રહ શાંતિ, નવગ્રહ પૂજા અને સંબંધિત અનુષ્ઠાનો યોગ્ય મુહૂર્ત તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે.

हे देवताओं! हम अपने कानों से मंगलमय वचन सुनें और अपनी आँखों से शुभ एवं कल्याणकारी दृश्य देखें; हमारा जीवन सदैव शुभ और कल्याणमय बने।

તમારા શુભ કાર્યની શરૂઆત વૈદિક વિધિ અને દિવ્ય આશીર્વાદ સાથે કરો — પૂજા માટે આજે જ સંપર્ક કરો.

भद्रं कर्णेभिः शृणुयाम देवाः।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः॥

-अथर्ववेद ७.३२.१ (तथा ऋग्वेद १.८९.८ में भी उपलब्ध)