In the Vedic tradition, Sanskar ceremonies are sacred rites that sanctify and guide every important stage of life. From birth and childhood to marriage and other significant milestones, these rituals invoke divine blessings for happiness, prosperity, health, harmony, and spiritual well-being.
We perform Vedic Sanskar ceremonies including Vivah (marriage rituals), Namkaran (naming ceremony), Annaprashan (first food ceremony), Mundan (tonsure ceremony), Upanayan (sacred thread ceremony), and other traditional life-cycle rituals according to authentic Vedic scriptures. Each ceremony is conducted with proper muhurat, Vedic mantras, and traditional rituals to ensure spiritual and cultural authenticity.
લગ્ન અને જીવન સંસ્કાર વિધિ


વૈદિક પરંપરામાં સંસ્કારો માનવજીવનને પવિત્ર, સુવ્યવસ્થિત અને આધ્યાત્મિક દિશા આપનારી મહત્વપૂર્ણ વિધિઓ છે. જન્મથી લઈને લગ્ન અને અન્ય જીવનના મહત્વપૂર્ણ તબક્કાઓ સુધી વિવિધ સંસ્કારો દ્વારા વ્યક્તિ અને પરિવાર માટે દૈવી આશીર્વાદ, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે.
અમે વૈદિક શાસ્ત્રો અનુસાર વિવાહ સંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ (મુંડન), ઉપનયન (યજ્ઞોપવિત), તેમજ અન્ય પરંપરાગત સંસ્કાર વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરાવીએ છીએ. દરેક વિધિ યોગ્ય મહૂર્ત, મંત્રોચ્ચાર અને વૈદિક વિધાન સાથે કરવામાં આવે છે.
हे देवताओं! हम अपने कानों से मंगलमय वचन सुनें और अपनी आँखों से शुभ एवं कल्याणकारी दृश्य देखें; हमारा जीवन सदैव शुभ और कल्याणमय बने।
તમારા શુભ કાર્યની શરૂઆત વૈદિક વિધિ અને દિવ્ય આશીર્વાદ સાથે કરો — પૂજા માટે આજે જ સંપર્ક કરો.
भद्रं कर्णेभिः शृणुयाम देवाः।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः॥
-अथर्ववेद ७.३२.१ (तथा ऋग्वेद १.८९.८ में भी उपलब्ध)
श्रुतिपथ - The Path of the Vedas (Śruti)
श्रुतिप्रदर्शितो धर्ममार्गः - The path of Dharma as shown by the Vedas
CONTACT SHASTRIJI
contact@shrutipath.com
+91 97270 36046
© 2026 Shrutipath - Conducted strictly according to Shastras and Sanatan Dharma traditions.
VEDIC VIDHI & ASTRONOMICAL PRECISION
